DHENOVA WhatsApp Bot
Automated WhatsApp Alerts for Dairy Farm Lifecycle Management
DHENOVA: વૉટ્સએપ પર તમારા ડિજિટલ ડોક્ટર
Automated WhatsApp reminders that keep your dairy on track — no app download needed.
Bot handles tracking automatically. For clinical advice, speak to our vet: +91 87806 45252
આ જ GANGA ની સ્ટેટસ રિપોર્ટ — WhatsApp પર ઑટો-જ આવ્યો
This is exactly what Rameshbhai received — automatically, on WhatsApp.
પહેલા ડાયરી, હવે DHENOVA
From manual diary to automated intelligence
| 📕 જૂની રીત (Old Way) | 🤖 DHENOVA Bot |
|---|---|
| ડાયરીમાં લખો | WhatsApp ઑટો-ટ્રૅક |
| તારીખ ભૂલી જવાય | ક્યારેય ન ભૂલાય |
| ૧-૨ ગાય જ ટ્રૅક થાય | અમર્યાદ ગાય-ભેંસ |
| ગ્રામ્ય ભાષા નહીં | ગુજરાતી — ખેડૂત ભાષામાં |
| AI ચૂકી ગઈ = ભારે નુકસાન | Day 21 Alert = AI ન ચૂકો |
Start Tracking Your Cow's Pregnancy in 2 Minutes
૨ મિનિટમાં તમારી ગાયનો ગર્ભ ટ્રૅક કરવાનું શરૂ કરો
WhatsApp પર 'START' મોકલો
Send 'START' on WhatsApp
Send the message START to our WhatsApp number: +91 91041 20930. Our DHENOVA WhatsApp Bot will reply within seconds.
START
10:00 AM
ગાયની AI (બીજદાન) તારીખ આપો
Share your cow's AI date
Send your cow's Artificial Insemination date in DD/MM/YYYY format. Example: 25/04/2026
ઉદાહરણ: ૨૫/૦૪/૨૦૨૬
25/04/2026
10:02 AM
ઑટોમૅટિક એલર્ટ મળવાના શરૂ
Receive automatic alerts
You will automatically receive WhatsApp alerts at every critical milestone — nothing to calculate.
Free Access. No app download. Works on any WhatsApp phone. | ફ્રી | કોઈ ઍપ નહીં | WhatsApp પર
DHENOVA શું કરે છે?
What the Bot Does
પ્રોફાઈલ મેનેજમેન્ટ
Animal profile management
ટેગ નંબર, નસ્લ, પ્રજનન સ્થિતિ — WhatsApp પર
વેતર (Heat) એલર્ટ
Heat detection alert
ક્યારે AI (બીજદાન) કરાવવું — ચૂકો નહીં
ગર્ભ ટ્રૅકિંગ
Pregnancy tracking
Day 21, 60, 210, 280 — ઑટો રિમાઇન્ડર
ન્યુટ્રિશન ચાર્ટ
Personalised nutrition chart
દૂધ મુજબ ખાણ-દાણ, કેલ્શિયમ ચાર્ટ
ખર્ચ બચત
Cost saving and income boost
ખોટા AI અને આહારથી બચો — નફો વધારો
ગુજરાતી ભાષા
Local language support
જળા, દૂધ દોહન બંધ, વેતર — ખેડૂતની ભાષામાં
ખેડૂતોના સામાન્ય સવાલો
Frequently Asked Questions
આ ખરેખર ફ્રી છે? (Is this really free?)+
હા! DHENOVA WhatsApp Bot ગુજરાતના તમામ ડેરી ખેડૂતો માટે સંપૂર્ણ ફ્રી છે. કોઈ છુપા ચાર્જ નથી, કોઈ સબ્સ્ક્રિપ્શન ફી નથી. Yes! DHENOVA WhatsApp Bot is completely free for all dairy farmers. No hidden charges. No subscription fees.
મારી પાસે ૨૦ ગાય છે — બધી ટ્રૅક કરી શકાય? (Can I track 20 cows?)+
હા! WhatsApp પર DHENOVA WhatsApp Bot વડે અમર્યાદ ગાય અને ભેંસ ટ્રૅક કરી શકાય. Yes! Track unlimited cows and buffaloes — all on WhatsApp.
મારો ફોન JioPhone છે — ચાલશે? (Will it work on JioPhone?)+
WhatsApp ચાલે તે કોઈ પણ ફોન પર DHENOVA ચાલે. ભલે JioPhone હોય, Android હોય, iPhone હોય. Any phone with WhatsApp works — no special app needed.
મારું ડેટા સુરક્ષિત છે? (Is my data safe?)+
તમારો ડેટા સુરક્ષિત અને ખાનગી છે. ફક્ત DHENOVA ની ટીમ — ડૉ. હાર્દિક અને ડૉ. તીર્થ — ને જ ઍક્સેસ. Your data is secure and private. Only DHENOVA's veterinary team can access it.
બોટ સમજે નહીં તો શું? (What if the bot doesn't understand?)+
કોઈ પણ સમયે 'DOCTOR' ટાઇપ કરો — ડૉ. તીર્થ સાથે સીધો સંપર્ક થઈ જશે. Type 'DOCTOR' anytime to connect directly with Dr. Tirth — at no extra charge.
AI (બીજદાન) ની તારીખ ખ્યાલ ન હોય તો? (What if I don't remember the AI date?)+
ચિંતા નહીં. ડૉ. તીર્થ ટીમ +91 87806 45252 પર WhatsApp કરો. Don't worry. Contact Dr. Tirth's team on +91 87806 45252 — they will help you start.
ખેડૂતો શું કહે છે?
What farmers say about DHENOVA WhatsApp Bot
"હવે AI (બીજદાન) ની તારીખ ક્યારેય ચૂકાતી નથી. Day 21 નો WhatsApp આવ્યો — ૧૫ મિનિટમાં ડૉક્ટર ઘરે. ₹૧૫,૦૦૦ ની ગાભણ ન ગઈ!"
"Never miss AI date again. Got Day 21 alert, vet came in 15 mins. Saved ₹15,000!"
"WhatsApp પર ગીર ગાયની ડ્રેગ્નન્સી ૨ મહિનાથી ટ્રૅક કરું છું. Day 60 PD ચેક ઓટો-reminder — ડૉ. હાર્દિક ની ટ્રૅકિંગ સિસ્ટમ ગ્રેટ છે."
"Tracking my Gir cow's pregnancy for 2 months on WhatsApp. Day 60 PD reminder auto came. Dr. Hardik's tracking system is great."
"ઍપ ડાઉનલોડ નહીં, ડૉ. ઘરે આવ્યા નહીં — WhatsApp પર ૫ ગાય ટ્રૅક. ગ્રામ્ય ઇલાકામાં આ સૌથી ઉપયોગી સિસ્ટમ."
"No app, no vet visit — tracking 5 cows on WhatsApp. Most useful system in rural area."
તમારી ગાયનો ટ્રૅક હવે WhatsApp પર
ફ્રી | ૨ મિનિટ | કોઈ ઍપ નહીં | ગુજરાતી ભાષામાં
Bot: +91 91041 20930 → START for tracking | Vet: +91 87806 45252 → Clinical advice